ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? કાશી મગધ ઉજ્જૈન અવધ કાશી મગધ ઉજ્જૈન અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? અમદાવાદ વારાણસી સુરત પુણે અમદાવાદ વારાણસી સુરત પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP