ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કલાઈવ કોર્નવોલિસ વેલેસ્લી કર્ઝન કલાઈવ કોર્નવોલિસ વેલેસ્લી કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી કે.પી.સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? જ્યોતિબા ફૂલે અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. હંટર કમિશન સાયમન કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી હંટર કમિશન સાયમન કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP