ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. નું ના નો ને નું ના નો ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન્ય + ધિકૃત અન્ + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ય + ધિકૃત અન્ + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો.- "ઉત્તેજક" ઉત + એજક ઉદ્ + તેજક ઉત + તેજક ઉત: + તેજક ઉત + એજક ઉદ્ + તેજક ઉત + તેજક ઉત: + તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. કારણવાચક ક્રમવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ક્રમવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ? તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમને દરેકને લખી શકાતા નથી. તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય. તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય. તમામ વિધાન સાચાં. તેમને દરેકને લખી શકાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP