ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ બંગભંગ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ દેવપાલ ધર્મપાલ ગોપાલપાલ કુમારપાલ દેવપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અહિંસા અસ્ત્રેયા સત્ય શાંતિ અહિંસા અસ્ત્રેયા સત્ય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ આઝાદ ભારત સેના ભક્તિ સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP