ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? પાટલીપુત્ર સાકેત કૌસંબી ચંપા પાટલીપુત્ર સાકેત કૌસંબી ચંપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? મૌર્ય ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP