ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 5 4 3 7 5 4 3 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોતીલાલ ઘોષ ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોતીલાલ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP