કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી એશિયા-પ્રશાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકઆંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 8 12 10 7 8 12 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 20% 25% 10% 13% 20% 25% 10% 13% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP