કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું કલારપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ પશ્ચિમ બંગાળ ઓડિશા અરુણાચલ પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ DSCI નીતિ આયોગ FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ DSCI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? કર્ણાટક તમિલનાડુ કેરળ પંજાબ કર્ણાટક તમિલનાડુ કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? સનફાર્મા ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ સનફાર્મા ભારત બાયોટેક સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું રોહિણી આયોગ ___ સાથે સંબંધિત છે. ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો કૃષિ કાયદાની સમીક્ષા OBCનું ઉપશ્રેણીકરણ NRC અંગે સમીક્ષા ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો કૃષિ કાયદાની સમીક્ષા OBCનું ઉપશ્રેણીકરણ NRC અંગે સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP