ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ?

ગોંધા - ત્રિપુરા
ગોતીપુવા -ઓડિશા
ગૌર નૃત્ય - છત્તીસગઢ
ફુગડી - ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

સારંગી - અલી અમઝદ હુસૈન
શહેનાઈ - બિસમિલ્લા ખાન
સિતાર - પંડિત રવિશંકર
વાંસળી - પંડિત હરિપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો.

ભરતનાટ્યમ્-તમિલનાડુ
સત્રિય-આસામ
કુચીપુડી-આંધ્ર પ્રદેશ
કથકલી-ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP