ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી વિક્રમશીલા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી વિક્રમશીલા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? આયર્લેન્ડ કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ આયર્લેન્ડ કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? સીસું ટેરાકોટા તાંબુ લોખંડ સીસું ટેરાકોટા તાંબુ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ રાજશેખર કાલિદાસ ચંદ બારોટ હરિષેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? ભૂચર મોરીનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ સુરતનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ સુરતનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP