Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? ધવલગિરિ મકાલુ અન્નપૂર્ણા કાંચનજંઘા ધવલગિરિ મકાલુ અન્નપૂર્ણા કાંચનજંઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 5 -5 -4 4 5 -5 -4 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) What is the past tense of ‘believe’ to believe Believed did believe Believing to believe Believed did believe Believing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) “મૈસુરના વાઘ” તરીકે કોણ જાણીતું હતું ? ટીપુ સુલતાન ઔરંગઝેબ અકબર મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન ઔરંગઝેબ અકબર મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP