ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1920 ઈ.સ. 1981 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1981 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? વૈશાખ ચૈત્ર માગશર કારતક વૈશાખ ચૈત્ર માગશર કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP