ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? અથર્વવેદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? મધ્ય એશિયાની જાતિઓ ઈજિપ્તીઓ ઈરાનીઓ મેસોડોનિયન મધ્ય એશિયાની જાતિઓ ઈજિપ્તીઓ ઈરાનીઓ મેસોડોનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી અવંતી ઇન્દ્રાવતી રેવતી કર્માવતી અવંતી ઇન્દ્રાવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી અરબી ઉર્દુ ફારસી તુર્કી અરબી ઉર્દુ ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP