સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાચિન
રાખિન
કાયિન
કાયાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP