સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? ગૌહત્યા સંબંધી વિશાળ દરિયાકિનારો સારા માર્ગો દારૂબંધી ગૌહત્યા સંબંધી વિશાળ દરિયાકિનારો સારા માર્ગો દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? મગફળી-તુવેર ડાંગર-ઘઉં બાજરી-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર ડાંગર-ઘઉં બાજરી-ઘઉં મકાઈ-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર વિક્રમ શેઠ અરુંધતી રોય મેઘા પાટકર પ્રિયા તેંડુલકર વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms General Development Control Rules General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms General Development Control Rules ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 86 74 81 77 86 74 81 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP