સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? મોર ચકલી હંસ કબુતર મોર ચકલી હંસ કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 309 306 305 300 309 306 305 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે ? ભરુચ ડાંગ તાપી નર્મદા ભરુચ ડાંગ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? કમાન્ડર એડમિરલ કોમોડોર જનરલ કમાન્ડર એડમિરલ કોમોડોર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે? 506 (1) 504 (1) 506 (2) 504 (2) 506 (1) 504 (1) 506 (2) 504 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? સંપૂર્ણ જાડુ મોટુ સ્થુલ સંપૂર્ણ જાડુ મોટુ સ્થુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP