સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી રાજ્જુભૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વાઘજી પેલેસ - મોરબી લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર નવલખા પેલેસ - મુન્દ્રા વાઘજી પેલેસ - મોરબી લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - ધરમપુર નવલખા પેલેસ - મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન બાલભારત કલાકલાપ કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન બાલભારત કલાકલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? પશ્ચિમ બંગાળ કચ્છ રાજસ્થાન કારગિલ પશ્ચિમ બંગાળ કચ્છ રાજસ્થાન કારગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP