ભારતનું બંધારણ (Constitution Of India) યુનિયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોનકરન્ટ લીસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 4 7 6 5 4 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 46 55 44 42 46 55 44 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1989 1987 1988 1986 1989 1987 1988 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય બહુમતિથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP