ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? રાજસ્થાન પંજાબ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ગોવા નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ગોવા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? 53 30 75 22 53 30 75 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-10 અનુચ્છેદ-11 અનુચ્છેદ-9 અનુચ્છેદ-8 અનુચ્છેદ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP