સામાન્ય જ્ઞાન (GK) આમાં કોનું નામ બંધબેસતું નથી ? રંગ અવધૂત મોરારિબાપુ આનંદમયી મા મુક્તાનંદ સ્વામી રંગ અવધૂત મોરારિબાપુ આનંદમયી મા મુક્તાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ? દાડમ આંબા દ્રાક્ષ જામફળ દાડમ આંબા દ્રાક્ષ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 325 326 324 323 325 326 324 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સૌથી મોટી સંખ્યા કઈ ? 0.01 1.0 1.21 0.1 0.01 1.0 1.21 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લંડન ઓલિમ્પિક – 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 3 5 4 6 3 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP