સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? પ્રિયા તેંડુલકર અરુંધતી રોય વિક્રમ શેઠ મેઘા પાટકર પ્રિયા તેંડુલકર અરુંધતી રોય વિક્રમ શેઠ મેઘા પાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? રાજકોટ વિરપુર તળાજા લખપત રાજકોટ વિરપુર તળાજા લખપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. રત્ન કૈવલ્ય જીન નિર્વાણ રત્ન કૈવલ્ય જીન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP