ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ - IX પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VII પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VII પરિશિષ્ટ – VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 316(1) 314 315(1) 317(1) 316(1) 314 315(1) 317(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? રાજ્ય સરકાર આપેલ તમામ હાઇ કોર્ટ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર આપેલ તમામ હાઇ કોર્ટ સુપ્રિમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP