સામાન્ય જ્ઞાન (GK) કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ? હાથી ભેંસ સાબર ગાય હાથી ભેંસ સાબર ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી એલીસા એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ એચ.આઇ.વી એલીસા એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "પોખરણ" કોની યાદ અપાવે છે ? જાન્યુઆરી 2001નો ભૂકંપ રોકેટ લોન્ચિંગ અણુપ્રયોગ ભારત-પાક સીમાયુદ્ધ જાન્યુઆરી 2001નો ભૂકંપ રોકેટ લોન્ચિંગ અણુપ્રયોગ ભારત-પાક સીમાયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનો સૌથી ઊંચો ડેમ કઈ નદી પર આવેલો છે ? ગંગા નર્મદા સતલુજ સિંધુ ગંગા નર્મદા સતલુજ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP