સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલસેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ? દિલ્હી જયપુર મુંબઈ કલકત્તા દિલ્હી જયપુર મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. રત્નાવલી - કવિ ભટ્ટી મયૂરશતક - મયૂર ભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન કાદમ્બરી - બાણભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી મયૂરશતક - મયૂર ભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન કાદમ્બરી - બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઇન્ડિયન લિબરલ ફેડરેશન સ્વરાજ પક્ષ ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઇન્ડિયન લિબરલ ફેડરેશન સ્વરાજ પક્ષ ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 એપ્રિલ 1905 14 મે 1889 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 મે 1889 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? રતન તાતા મુકેશ અંબાણી આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી રતન તાતા મુકેશ અંબાણી આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP