સામાન્ય જ્ઞાન (GK)
ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ?