સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 191 193 195 197 191 193 195 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 44 41 48 54 44 41 48 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? આગ્રા બીકાનેર અજમેર આમેર આગ્રા બીકાનેર અજમેર આમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?૧. ખેડાવાડા, સાબરકાંઠા૨. આસોડા, મહેસાણા૩. દાવડ, મહેસાણા માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? સુમતિનાથચરિત ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી સુમતિનાથચરિત ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP