સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાયિન
કાયાહ
કાચિન
રાખિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની
સુમિત્રા મહાજન
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

વાયુ
પ્રવાહી
પ્રવાહી અને વાયુ બંને
ઘન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વેણીભાઈ મીલ-ભાવનગર
આઈના મહેલ-ભુજ
પરશુરામ પોટરીઝ-વડોદરા
મહારાણા મિલ-પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP