સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? રજીન્દર સચર ટી.કે.ઓમેન સૈયદ હમીદ રાકેશ બસંત રજીન્દર સચર ટી.કે.ઓમેન સૈયદ હમીદ રાકેશ બસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? કુંભારીયા ગિરનાર તારંગા પાલીતાણા કુંભારીયા ગિરનાર તારંગા પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ? સંપ્રદાન અપાદન સબંભ વિભકિત અધિકરણ વિભકિત સંપ્રદાન અપાદન સબંભ વિભકિત અધિકરણ વિભકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ? ભારત દુબઇ લીબીયા ઇરાન ભારત દુબઇ લીબીયા ઇરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP