સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? ચંદ્રાબાબુ નાયડુ મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ જયલલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કયું નામ જૂથમાં બેસતું નથી ? બજાજ ગોદરેજ નિરમા બિરલા બજાજ ગોદરેજ નિરમા બિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? સમય અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા સમય અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે? 35°C 5°C -5°C આમાંનું કશું નહીં 35°C 5°C -5°C આમાંનું કશું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP