સામાન્ય જ્ઞાન (GK)
ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ
સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ?