સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

ભેજ સંરક્ષણ
જમીન સંરક્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.

જ્હોન હંટ
એડમંડ હિલેરી
એરીક શિપ્ટન
મેલોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.

માંડવી
ટિપ્પણી
ધમાલ
પઢાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

બીના
પુષ્પા
સુજાતા
રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

વિશ્વકર્મા
કાર્તિકેય
નારદ
કામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP