સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

આ બધા જ
મધ્યમના
સૌથી ઉપરના
સૌથી નીચેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઇન્ડિયન લિબરલ ફેડરેશન
સ્વરાજ પક્ષ
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
NSGM નું પૂરું નામ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન
નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી
ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

તબલા
વાયોલિન
સરોદ
બંસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા
ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
કમ સપ્ટેમ્બર
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP