સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? શ્રીરામ ફર્ટિલાઇઝર ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. શ્રીરામ ફર્ટિલાઇઝર ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? હમ્પી મહાબલીપુરમ્ કોણાર્ક સિક્રી હમ્પી મહાબલીપુરમ્ કોણાર્ક સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ-લાલ-લીલો કેસરી-સફેદ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ સફેદ-લાલ-લીલો કેસરી-સફેદ-લીલો સફેદ-લીલો-કેસરી લીલો-કેસરી-સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP