સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?

ગંગા, પશ્ચિમ બંગાળ
મોસ્કવા, મોસ્કો
નાઈલ, ઇજિપ્ત
બ્રહ્મપુત્ર, આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

અસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.
સંપૂર્ણ સત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP