સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ? અંતરની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી સમયની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી અંતરની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી સમયની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnHn CnH2n-2 CnH2n CnH2n+2 CnHn CnH2n-2 CnH2n CnH2n+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ? 75° પશ્ચિમ રેખાંશ 150° પૂર્વ રેખાંશ 150° પશ્ચિમ રેખાંશ 75° પૂર્વ રેખાંશ 75° પશ્ચિમ રેખાંશ 150° પૂર્વ રેખાંશ 150° પશ્ચિમ રેખાંશ 75° પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? વાયુ કોષ્ઠો શ્વાસવાહિની નાક શ્વાસનળી વાયુ કોષ્ઠો શ્વાસવાહિની નાક શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP