સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ વૈશ્વિક તાપમાન વધારો સુપોષકતાકરણ ધાબા બાગકામ રસોડા બાગકામ વૈશ્વિક તાપમાન વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ? હૂકનો નિયમ ઓહમનો નિયમ આર્કિમીડીઝનો નિયમ ન્યુટનનો નિયમ હૂકનો નિયમ ઓહમનો નિયમ આર્કિમીડીઝનો નિયમ ન્યુટનનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડ્સ અલ્સર ડાયાબિટીસ કેન્સર એઈડ્સ અલ્સર ડાયાબિટીસ કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? દરિયાઇ ખોરાક પર નભે છે ઊડી શકે છે બચ્ચાને સ્તનપાન કરાવે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે ઊડી શકે છે બચ્ચાને સ્તનપાન કરાવે છે પ્રાણી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ વેલનબર્ગ માર્ટીન કલાઈવ ક્રિશ્ચન બર્નાડ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ વેલનબર્ગ માર્ટીન કલાઈવ ક્રિશ્ચન બર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? કોલસો ગ્રેફાઈટ સિલિકોન સોડિયમ કોલસો ગ્રેફાઈટ સિલિકોન સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP