સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ? 38, 32, 63, 61, 24 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 87, 65, 46, 94, 74 38, 32, 63, 61, 24 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 87, 65, 46, 94, 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4306 5336 4236 4336 4306 5336 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 67 87 37 73 67 87 37 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x⁷ ÷ (x⁴ × x²) = ___ x⁰ x² x⁵ x x⁰ x² x⁵ x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ? 6 4 9 12 6 4 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ? 1125 1140 20 140 1125 1140 20 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP