Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.90, 70, 50, 30, 10, ? -10 Zero -20 -30 -10 Zero -20 -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ? CYQS CYQRF CYPRF CYPRE CYQS CYQRF CYPRF CYPRE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? ચંગીઝ ખાન અફઝલ ખાન ઔરંગઝેબ શાઈસ્ત ખાન ચંગીઝ ખાન અફઝલ ખાન ઔરંગઝેબ શાઈસ્ત ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 37 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 47 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ 37 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 47 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 36 કલાક 24 કલાક 12 કલાક 48 કલાક 36 કલાક 24 કલાક 12 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP