સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ? ₹ 10,00,000 ₹ 89,30,000 ₹ 8,10,20,000 ₹ 10,50,000 ₹ 10,00,000 ₹ 89,30,000 ₹ 8,10,20,000 ₹ 10,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડને કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવશે ? કામગીરીની પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર નાણાંકીય પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ બિનરોકડ વ્યવહાર નાણાંકીય પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગેટ (GATT) ની સ્થાપના સમયે તેમાં કેટલાં રાષ્ટ્રો સંકળાયેલાં હતાં ? 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 23 રાષ્ટ્રો 32 રાષ્ટ્રો 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 23 રાષ્ટ્રો 32 રાષ્ટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરકારી આવકવેરાના દેવાં કયા શીર્ષક નીચે ચૂકવાશે. બિનસલામત લેણદારો સલામત લેણદારો પસંદગીના લેણદારો અપૂર્ણ સલામત લેણદારો બિનસલામત લેણદારો સલામત લેણદારો પસંદગીના લેણદારો અપૂર્ણ સલામત લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે. ચોખ્ખી મિલકત અવેજ કુલ મિલકત દેવાં ચોખ્ખી મિલકત અવેજ કુલ મિલકત દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ? ગુપ્ત અનામત સામાન્ય અનામત સિકિંગ ફંડ મૂડી અનામત ગુપ્ત અનામત સામાન્ય અનામત સિકિંગ ફંડ મૂડી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP