સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ પેક્ટીન ડેકસ્ટ્રોઝ હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ પેક્ટીન ડેકસ્ટ્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? યુડોમીટર ટેકોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર યુડોમીટર ટેકોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. વી. બી. એમ. સી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. વી. બી. એમ. સી. બી. એન. સી. બી. એમ. જી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ? અણુ રિએક્ટર મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ રોકેટ અણુ રિએક્ટર મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ રોકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? B A C D B A C D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP