સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટર પ્રોફેસર આયંગર પકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટર પ્રોફેસર આયંગર પકૃતિવિદ્ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? સોનુ પારો તાંબુ ચાંદી સોનુ પારો તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.931626 0.836126 0.891263 0.983126 0.931626 0.836126 0.891263 0.983126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ? જહોન એફ એન્ડર્સ જેનાઈ ઈ. સોલ્ડ એડવર્ડ જેનર લુઈ પાશ્વર જહોન એફ એન્ડર્સ જેનાઈ ઈ. સોલ્ડ એડવર્ડ જેનર લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP