કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? દિલ્હી ચંદીગઢ પુડુચેરી લદાખ દિલ્હી ચંદીગઢ પુડુચેરી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ? ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ જળ સંરક્ષણ LED બલ્બ ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ જળ સંરક્ષણ LED બલ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 125 A 128 A 124 A 132 125 A 128 A 124 A 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ? સનફાર્મા ભારત બાયોટેક ડૉ.રેડીસ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સનફાર્મા ભારત બાયોટેક ડૉ.રેડીસ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા શહેરમાં યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી ? કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP