સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? ગળો અશ્વગંધા સર્પગંધા કરંજ ગળો અશ્વગંધા સર્પગંધા કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. રાકેશ શર્મા યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી બેરીબેરી ડાયેરિયા પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ડાયેરિયા પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુટ પોલિશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ? હોલો બ્લેક લેમ્પ બ્લેક કાર્બન બ્લેક એશ બ્લેક હોલો બ્લેક લેમ્પ બ્લેક કાર્બન બ્લેક એશ બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP