સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? તાંબુ નિકલ જસત સિલ્વર તાંબુ નિકલ જસત સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? દ્વિતીય ગુરુત્વાકર્ષણ પ્રથમ તૃતીય દ્વિતીય ગુરુત્વાકર્ષણ પ્રથમ તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? તાંબુ ચાંદી સોનું કાચ તાંબુ ચાંદી સોનું કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? નાનુ મગજ હૃદય કરોડરજ્જુ કાન નાનુ મગજ હૃદય કરોડરજ્જુ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? આયોડિન ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ઝીંક પોટેશિયમ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP