સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા લાકડું પાણી 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા લાકડું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિટિરિયોલોજી શાસ્ત્ર એ...... ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? આકાશ પૃથ્વી નાગ હેલીના આકાશ પૃથ્વી નાગ હેલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? આમલીમાં નારંગીમાં લીંબુમાં વિનેગરમાં આમલીમાં નારંગીમાં લીંબુમાં વિનેગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? બેક્ટેરિયા વાઈરસ પ્રોટીસ્ટ્સ પ્રોટોઝુઆ બેક્ટેરિયા વાઈરસ પ્રોટીસ્ટ્સ પ્રોટોઝુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP