સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ? સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પોલિથીન PVC ટેફલોન પૉલિબ્યુટાડાઈન પોલિથીન PVC ટેફલોન પૉલિબ્યુટાડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ? આર્કિમીડીઝનો નિયમ હૂકનો નિયમ ઓહમનો નિયમ ન્યુટનનો નિયમ આર્કિમીડીઝનો નિયમ હૂકનો નિયમ ઓહમનો નિયમ ન્યુટનનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસનું મુખ્ય તત્વ ___ છે. ઈથેન પ્રોપેન કલોરીન મિથેન ઈથેન પ્રોપેન કલોરીન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP