સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ? પાણીનું થીજી જવું લોખંડનું કાટવું મલાઈ ખાટું થઈ જવું કોલસાનું બળવું પાણીનું થીજી જવું લોખંડનું કાટવું મલાઈ ખાટું થઈ જવું કોલસાનું બળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 10,000 100 1000 10 10,000 100 1000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લિફ્ટની શોધ કોણે કરી ? જેકોબ ચીન્ક રોબર્ટ ગોડાર્ડ એલિશા ઓટિસ સ્ટિવન્સન જેકોબ ચીન્ક રોબર્ટ ગોડાર્ડ એલિશા ઓટિસ સ્ટિવન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? કળી ચૂનો એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) કળી ચૂનો એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP