સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે ? કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 1, 2, 3, 4 2, 4, 3, 1 2, 3, 4, 1 1, 3, 4, 2 1, 2, 3, 4 2, 4, 3, 1 2, 3, 4, 1 1, 3, 4, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ? માધાપર મીઠી વીરડી - જસાપર રાણપુર હંસાપુર માધાપર મીઠી વીરડી - જસાપર રાણપુર હંસાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? O2 અને H2 બંને H2 O2 CO2 O2 અને H2 બંને H2 O2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? યુગોરીમ ડયુટેરીયમ હેવીરેમ સોનેરીયમ યુગોરીમ ડયુટેરીયમ હેવીરેમ સોનેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP