સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ? ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? કેલ્શિયમ એમિનો એસિડ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ એમિનો એસિડ ફોલિક એસિડ એસ્કોર્બિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે ? રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી મીઠાવાળું પાણી નિસ્યંદિત પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી મીઠાવાળું પાણી નિસ્યંદિત પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દોરી પર ચાલતો નટ હવામાં લાંબો વાસ રાખે છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમાયેલો છે ? કોઈ નહીં ગુરુત્વાકર્ષણ ઉચ્ચાલન ગુરુત્વ કેન્દ્ર બિંદુ કોઈ નહીં ગુરુત્વાકર્ષણ ઉચ્ચાલન ગુરુત્વ કેન્દ્ર બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP