સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે ? અણુ બળ ગુરુત્વાકર્ષણ બળ પરમાણુ બળ વીજ ચુંબકીય બળ અણુ બળ ગુરુત્વાકર્ષણ બળ પરમાણુ બળ વીજ ચુંબકીય બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ? સંદેશા વ્યવહાર વિદ્યુત વિતરણ રોડ બનાવવા ટી.વી. ચેનલોનું વિતરણ સંદેશા વ્યવહાર વિદ્યુત વિતરણ રોડ બનાવવા ટી.વી. ચેનલોનું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? CO2 H2O SO2 O2 CO2 H2O SO2 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1899 1929 1939 1919 1899 1929 1939 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ એમોનિયા યુરિયા જિપ્સમ લાઈમ એમોનિયા યુરિયા જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP